ચીખલીના ચીમલા ગામે જેસપોરના જમીન દલાલને માર મારી ધમકી આપનારાઓને પોલીસે વરઘોડો કાઢી હાઈવે બ્રિજ નીચે કરાવેલી ઉઠક-બેઠક
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.09: ચીખલી તાલુકાના ચીમલા ગામે જેસપોરના જમીન દલાલને માર મારી ધમકી આપનાર ચાર જેટલા આરોપીઓનો પોલીસે વરઘોડો કાઢી હાઈવે ઓવર...

