ચીખલી તાલુકાના ખુડવેલ ગામનો સીઆરપીએફ જવાનની મધરાત્રે નિકળેલ અંતિમયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા
સીઆરપીએફ ટીમની ઉપસ્થિતિમાં હેમંતભાઈ ‘તુમ અમર રહો, ભારત માતા કી જય’ના નારાની ગુંજઃ સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી (વંકાલ),...

