Vartman Pravah

Year : vartmanpravah

11435 Posts - 0 Comments
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા તાલુકાના કરચોંડ જિ.પં.માં આવતા ગામોમાં ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરીના ઉપસ્‍થિતિમાંરસ્‍તાનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.15: કપરાડા તાલુકાના કરચોંડ જિલ્લા પંચાયતમાં આવતાં ગામોમાં કપરાડા મત વિસ્‍તારના ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરીના ઉપસ્‍થિતિમાં કરચોંડ, વારોલીજંગલ, બુરવડ, ફતેપુર, પિપરોની...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આદિવાસી ગૌરવ દિવસઃ નાનાપોંઢામાં બિરસા મુંડાની 1પ0મી જન્‍મજયંતિની ભવ્‍ય ઉજવણી કરાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.15: નાનાપોંઢા ખાતે આદિવાસી સમાજના મહાન નાયક ભગવાન બિરસા મુંડાની 149મી જન્‍મજયંતી ‘‘આદિવાસી ગૌરવ દિન” તરીકે ભવ્‍ય રીતે ઉજવવામાં આવી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરમાં ક્રાંતિકારી બિરસા મુંડાની જન્‍મજ્‍યંતીની ઉજવણી કરાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.15: આજરોજ તા.15/11/2024 ના દિને ક્રાંતિકારી બિરસા મુંડાની જન્‍મ જયંતીની ઉજવણી ક્રાંતિકારી બિરસા મુંડા સર્કલ ધરમપુર ખાતે આદિવાસી એકતા ઘેરીયા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આદિવાસી ગૌરવ દિવસ અંતર્ગત આદિવાસીઓના નાયક બિરસા મુંડાની વિદ્યાર્થીઓને માહિતી અપાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.15: શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સલવાવ સંચાલિત શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર અને સ્‍વામિનારાયણ માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા સલવાવમાં આદિવાસીઓના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા ચાવશાળામાં માજી સરપંચની પત્‍નીને સાવકા પુત્રએ દાતરડું મારી રહેંસી નાખી ક્રુર હત્‍યા કરી

vartmanpravah
આરોપી ભગુ(ભગવાન) કાસુભાઈ માલવાની પોલીસે ધરપકડ કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.15: કપરાડાના ચાવશાળા ગામે દેવા ફળીયામાં રહેતા માજી સરપંચની પત્‍નીનીસાવકા પૂત્રએ દાતરડુ રહેસી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષ કેદની સજા અને ચેકની બમણી રકમ ચૂકવવાનો આદેશ આપ્‍યો

vartmanpravah
ગોકુલ વિહારમાં રહેતા આરોપી મનિષ ભગવાન મિસ્ત્રીઍ મિત્ર પાસેથી ધંધા માટે ૧૫ લાખ ઉછીના લીધા હતા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.15: વાપી કોર્ટે એક...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીનાં મજીગામમાં રાત્રીના દીપડો દેખાતા સ્‍થાનિકોમાં ભયનો માહોલ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ),તા.15: ચીખલી નજીકના મજીગામના ડેરા ફળીયા રાત્રી દરમ્‍યાન દીપડો લટાર મારતો નજરે પડતાં સ્‍થાનિકોમાં ડરનો માહોલ ફેલાવા પામ્‍યો છે. ડેરા ફળીયામાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

એસઆરએમડી મિશન હોલ ધરમપુર ખાતે આદિ જનજાતિ ગૌરવ દિવસ ઉજવણી પ્રસંગે મોબાઈલ મેડિકલ યુનિટ દ્વારા 200થી વધુ લોકોની તપાસ કરાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.15: પ્રખ્‍યાત આદિવાસી નેતા બિરસા મુંડાની યાદમાં આદિ જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી એસઆરએમડી મિશન હોલ, ધરમપુર, વલસાડ ખાતે શ્રદ્ધા સાથે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કેન્‍દ્રીય જળ શક્‍તિ મંત્રી સી.આર.પાટીલના અધ્‍યક્ષસ્‍થાને ચીખલી તાલુકાના દિનકર ભવન ખાતે જનજાતિય ગૌરવ દિવસની કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah
વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ વાંસદા તાલુકાના સરા ગામે એકલવ્‍ય મોડેલ રેસિડેન્‍સિયલ સ્‍કૂલનું વર્ચ્‍યુલ માધ્‍યમથી ખાતમુહૂર્ત કર્યું (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.15: કેન્‍દ્ર સરકારના આદિજાતિ વિકાસ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સમાજ માટે હમ સાથ સાથ હૈઃ બિરસા મુંડા જન્‍મ જયંતિની કોંગ્રેસ-ભાજપના નેતાઓ એક સાથે ઉજવણી કરતા આદિવાસીઓમાં જોવા મળેલો ઉત્‍સાહ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક) ચીખલી(વંકાલ), તા.15: ‘સમાજ માટે હમ સાથ સાથ હૈ”: બિરસા મુંડાની 150મી જન્‍મ જયંતી નિમિતે યોજાયેલ વાંસદાનાં કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્‍ય અને આદિવાસી લોકનેતા...