વલસાડ જિલ્લામાં પારડી તાલુકા સ્વાગત કાર્યક્રમમાં 36 પ્રશ્નોનો હકારાત્મક નિકાલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.25: લોકપ્રશ્નોના નિષ્ઠાપૂર્વક નિરાકરણ માટેનો કાર્યક્રમ-સ્વાગત કાર્યક્રમને 20 વર્ષ પુરા થયા છે ત્યારે જાહેર જનતાના પ્રશ્નોનું સ્થાનિક કક્ષાએ જ નિરાકરણ...

