આજથી શનિવાર સુધી સેલવાસના સુપ્રસિદ્ધઅ બીએપીએસ સ્વામી નારાયણ મંદિરના દશાબ્દિ મહોત્સવનો ધામધૂમથી થનારો આરંભ
દશાબ્દિ મહોત્સવ સદ્ગુરૂ સંત પૂજ્ય કોઠારી બાપા (પૂજ્ય ભક્તિપ્રિય સ્વામી મુંબઈ) તથા હરિભક્તોની ઉપસ્થિતિમાં ઉજવાશે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.16 : સેલવાસના સુપ્રસિદ્ધ બીએપીએસ...

