નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે દાનહ જિ.પં.ના અધ્યક્ષ નિશાબેન ભવર અને સી.ઈ.ઓ. અપૂર્વ શર્માએ પંચાયતી રાજમંત્રીના હસ્તે સ્વીકારેલો તૃતિય ‘સર્વોત્તમ પંચાયત પુરસ્કાર’
દાનહ જિલ્લા પંચાયતે દેશભરની તમામ જિલ્લા પંચાયતો સાથે સ્પર્ધા કરી ‘‘નાનાજી દેશમુખ સર્વોત્તમ પંચાયત સતત વિકાસ પુરસ્કાર-શ્રેષ્ઠ જિલ્લા પંચાયત”ત્રીજું સ્થાન મેળવતાં સમગ્ર સંઘપ્રદેશ માટે બનેલી...

