દીવમાં ગેરકાયદે તાણી બાંધેલ મિલ્કતોને સ્વયં માલિકે સ્વૈચ્છાએ તોડી પાડી બતાવેલી હકારાત્મકતા
દીવ નગરપાલિકા સમક્ષ મિલકતનાં માલિકે અનઅધિકૃત રીતે તાણી બાંધેલ પોતાની મિલકતને તોડી પાડવા જણાવ્યું હતું તમામ નાગરિકો જો આવી રીતે અનઅધિકૃતબાંધેલ અને પ્રશાસનને વિકાસકામોમાં અડચણરૂપ...

