ધરમપુરમાં ભવાડા ગામે ખેલાયો ખૂની ખેલ: બે પરિવારોના ઝઘડામાં યુવાનને પથ્થરો મારી પતાવી દીધો
ભવાડામાં રસ્તા બાબતે બે પાડોશીઓ વચ્ચે ઝઘડામાં સામ સામો પથ્થરમારો ચલાવાયેલો જેમાં સતિષ ગાયકવાડનો ભોગ લેવાયો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.21: ધમરપુરના અંતરિયાળ આદિવાસી...

