તુંબની કંપની સામે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડમાં પાણી ચોરીની ફરિયાદ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.20: ઉમરગામ તાલુકાના તુંબ ખાતે કાર્યરત વારી એનર્જીસ લિમિટેડ કંપની બાજુમાંથી પસાર થયેલું કુદરતી વહેણમાં ગેરકાયદેસર બોરિંગ બનાવી પાણીની ચોરી...

