સંઘપ્રદેશના આરોગ્ય વિભાગના સહયોગથી મોટી દમણના દમણવાડાથી જન ઔષધિ પ્રતિજ્ઞા યાત્રાનું પ્રસ્થાનઃ દાભેલ ચેકપોસ્ટ ખાતે થયેલ પૂર્ણાહૂતિ
દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉત્તમ ગુણવત્તાવાળી સસ્તી દવાઓ જન સામાન્યને ઉપલબ્ધ કરાવવા શરૂ કરેલા જન ઔષધિ કેન્દ્રોઃ સરપંચ મુકેશ ગોસાવી દમણ સહિત સમગ્ર પ્રદેશમાં...

