દીવ જિલ્લાના વિદ્યાર્થીઓ માટે ક્વીઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.28: દીવ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ, સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા દીવ જિલ્લાના વિદ્યાર્થીઓ માટે ક્વીઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. દીવ કલેકટર ફવર્મન...

