ચીખલીના નોગામા ગામે તળાવમાંથી માટી ખનનની રજૂઆત બાદ પ્રાંત અધિકારી દ્વારા સ્થળ સ્થિતિનો પંચક્યાસ કરી જરૂરી તપાસ માટે ખાણ ખનીજ વિભાગને સુપ્રત કરેલો અહેવાલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી, તા.27: નોગામા ગામે નીતિ નોયમો નેવે મૂકી તળાવમાંથી માટી ખનન અંગેની સ્થાનિકોની રજૂઆતમાં સ્થળ સ્થિતિનો પંચકયાસ કરી પ્રાંત અધિકારી દ્વારા...

