કેન્દ્રીય મંત્રી ફગ્ગનસિંઘ કુલાસ્તેએ દાનહ લોકસભા બેઠક માટે 2024ની તૈયારીની કરેલી સમીક્ષાઃ પદાધિકારીઓ, કાર્યકર્તાઓ સાથેકરેલું મનન-મંથન
કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને સ્ટીલ રાજ્યમંત્રી ફગ્ગન સિંઘ કુલાસ્તે એક દિવસના દાનહના પ્રવાસે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.23: કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને સ્ટીલ રાજ્યમંત્રી શ્રી...

