વાપી વાઈટલ કંપનીમાં ચોરીની શંકામાં કર્મચારીને ગોંધી રાખી માર મારનાર વોન્ટેડ આરોપી પોલીસે ઝડપી પાડયો
કંપનીમાં ગત તા.13-2-22ના રોજ વાલ્વની ચોરી કર્યાની શંકાના આધારે કર્મચારી સુનીલ સરોજને માર માર્યાની ફરિયાદ નોંધાઈ હતી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.19: વાપી જી.આઈ.ડી.સી.માં...

