દમણ પરિવહન વિભાગે ડેન્ટલ અને એન્જિનિયરીંગ કોલેજમાં વિદ્યાર્થીઓને શીખવેલા રોડ સલામતિના પાઠ
સંઘપ્રદેશમાં 34મા રાષ્ટ્રીય સડક સુરક્ષા સપ્તાહની જોર શોરથી થઈ રહેલી ઉજવણી સડક સુરક્ષાથી જોડાયેલા નિયમો અને કાયદાનું પાલન કરી બહેતર સમાજના નિર્માણ માટે દમણના મોટર...

