April 22, 2026
Vartman Pravah

Year : vartmanpravah

11435 Posts - 0 Comments
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી હાલારી વિશા ઓશવાળ સમાજનું ગૌરવ

vartmanpravah
માત્ર 13 વર્ષના ગાળામાંવૈશ્વિક સ્‍તરે 290 મેરેથોનમાં ભાગ લેનાર તેમજ આ વર્ષે 300 થી વધુ મેરેથોન પાર કરવા માટે સજ્જ જાણીતા ગુજરાતી ઉદ્યોગપતિ હિતેશ ચુનીલાલ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં આંતરરાષ્‍ટ્રીય ગેસ્‍ટ લેક્‍ચર યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.12: શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ, સંચાલિત શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજની રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કમિટી દ્વારાતારીખ:૧૨/૦૧/૨૦૨૩...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીમાં જિલ્લા પોલીસ દ્વારા લોક દરબાર યોજાયો: સરકારના વ્‍યાજખોરોના દૂષણને ડામવાના અભિયાનમાં લોકોને સહભાગી થવા અનુરોધ કરાયો

vartmanpravah
બેંક અને જિલ્લા રજીસ્‍ટ્રાર કચેરીના અધિકારીઓ દ્વારા નાણાં ધીરનારના વ્‍યવસાય અંગે કાયદાકીય પ્રક્રિયા અને લોન અંગેની માહિતી પણ પ્રદાન કરવામાં આવી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડની કુસુમ વિદ્યાલય ખાતે ઉત્તરાયણ પર્વની રંગેચંગે ઉજવણી

vartmanpravah
(વર્તમાન પ્રવાહન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.12: વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસની કેડી કંડારવા સતત પ્રયત્‍નશીલ, સમગ્ર વર્ષ દરમ્‍યાન થતી વિવિધ પ્રવૃત્તિઓના ભાગરૂપે કુસુમ વિદ્યાલયમાં તા.12મી જાન્‍યુઆરી ગુરૂવારના રોજ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરમાં સ્‍વામી વિવેકાનંદજીની 161મી જન્‍મજયંતીની રંગેચંગે ઉજવણી

vartmanpravah
યુવા રેલી અને સંમેલનમાં 2500 જેટલા યુવાનોએ ભાગ લીધો (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.12: ધરમપુરમાં શ્રી રામકળષ્‍ણ વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્‍ટ ધરમપુરના ઉપક્રમે વિશ્વઆચાર્ય...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રાષ્‍ટ્રીય કક્ષાએ કરાટે સ્‍પર્ધામાં વલસાડના ખેલાડીઓની મોટી સફળતાઃ ગોલ્‍ડ, સિલ્‍વર અને બ્રોન્‍ઝ મેડલ મેળવ્‍યા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.12: મહારાષ્‍ટ્રના ત્ર્યંબકેશ્વર નાશિક ખાતે ટી.એસ. સોટોકાન કરાટે એસોસિએશન ઓફ ઈન્‍ડિયા દ્વારા રાષ્‍ટ્રીય કક્ષાએ કરાટે ચેમ્‍પિયનશીપનું તા.7 અને 8મી જાન્‍યુઆરી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વડોદરા ખાતે યોજાયેલી આંતરરાષ્‍ટ્રીય મેરેથોનમાં વલસાડના 65 વર્ષીય રમેશભાઈએ તૃતિય સ્‍થાન મેળવ્‍યું

vartmanpravah
10.5 કિમી અંતર 55.12 મિનિટમાં પુરૂ કરી દક્ષિણ આફ્રિકા કેન્‍યાના ખેલાડીઓમાં પોતાનું સ્‍થાન જાળવ્‍યું (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.12: વડોદરા ખાતે તા.08મી જાન્‍યુઆરી, 2023ના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે સુરક્ષાલક્ષી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.12: ગુજરાત રાજ્‍ય આપત્તિ વ્‍યવસ્‍થાપન સત્તામંડળ અને વલસાડ જિલ્લા ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ દ્વારા ઉતરાયણ પર્વ-2023 સંદર્ભેની ઉજવણીને ધ્‍યાનમાં લઈ લોકોની સુરક્ષા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરના વિલ્‍સન હિલ ખાતે પ્રકૃતિ શિક્ષણ શિબિરમાં 70 વિદ્યાર્થીઓએ લીધેલો ભાગ

vartmanpravah
પંગારબારી રેન્‍જ દ્વારા વાંસ સુધારણા વિષે વિશેષ માહિતી આપવામાં આવી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.12: વલસાડ વન વિભાગના પંગારબારી રેંજના આરએફઓ હિનાબેન પટેલ અને...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

યુપી પોલીસ ચીખલીના ખૂંધમાં 20 વર્ષથી છૂપાઈને રહેતા વોન્ટેડ આરોપીને ઉંચકી ગઈ

vartmanpravah
મથુરા પોલીસે લૂંટ ધાડ જેવા ગુનાઓમાં સંડોવાયેલ આરોપી માટે રૂા. 2પ હજારનું ઈનામ જાહેર કર્યું હતું (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી (વંકાલ), તા.12: ચીખલી તાલુકાના...