રોટરી ક્લબ દમણ દ્વારા 7 શિક્ષકોને એનાયત કરાયા રાષ્ટ્ર નિર્માતા પુરસ્કાર
રોટરી ડિસ્ટ્રીક્ટ લીટરસી કમીટિના ચેરપર્સન નિલેશ આર. શાહે રોટરી ઈન્ડિયા લીટરસી મિશનના ટી.ઈ.એ.સી.એચ.(ટીચ)કાર્યક્રમની આપેલી વિસ્તૃત માહિતી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.08 : રોટરી ક્લબ...

