લંડનની સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સથી માસ્ટરની ડીગ્રી પ્રાપ્ત કરતા ખાનવેલ ગ્રામ પંચાયતે કુ. પ્રિયા અને કુ. પ્રિયંકા ભીમરાના સન્માનમાં જાહેર રસ્તા ઉપર અભિનંદન આપતા લગાવેલા હોર્ડિંગ
ખાનવેલ ગ્રામ પંચાયતની આવકારદાયક પહેલઃ પ્રદેશના આદિવાસી સમુદાયને શિક્ષિત બનવાનો આપેલો સંદેશ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ :ખાનવેલ ગ્રામ પંચાયત દ્વારા લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ...

