સંઘપ્રદેશમાં ભાજપનામિશન-2024નો આરંભઃ રાષ્ટ્રીય મહામંત્રી સી.ટી.રવિએ દાનહના સંગઠનમાં ફૂંકેલા પ્રાણ
પક્ષના સંગઠનને મજબૂત અને સક્ષમ બનાવવા રાષ્ટ્રીય મહામંત્રી સી.ટી.રવિએ આપેલું જ્ઞાન (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.15 : આજે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી શ્રી સી.ટી....

