August 13, 2026
Vartman Pravah

Year : vartmanpravah

11437 Posts - 0 Comments
Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ નેહરુ યુવા કેન્‍દ્ર દ્વારા સ્‍પોર્ટ્‍સ મીટ યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,તા.19: નેહરુ યુવા કેન્‍દ્ર દમણ દ્વારા રવિવારે સ્‍વામી વિવેકાનંદ ક્રિકેટ ગ્રાઉન્‍ડ નાની દમણ ખાતે રમતગમત સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ વન વિભાગે નરોલી રોડ પરથી પાસ પરમીટ વગર લાકડા લઈ જતો ટેમ્‍પો ઝડપી પાડયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.18: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી વન વિભાગની ટીમને મળેલ બાતમીના આધારે નરોલી રોડ ઉપરથી શનિવારે પાસ પરમીટ વગર લાકડા ભરેલ એક...
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સાયલી પીટીએસ ખાતે પોલીસ જવાનો માટે મેગા મેડિકલ કેમ્‍પયો જાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.18 : દાદરા નગર હવેલીના સાયલી પોલીસ ટ્રેનિંગ સેન્‍ટર ખાતે ડીઆઈજી શ્રી મિલિંદ મહાદેવ દુમ્‍બેરેની અધ્‍યક્ષતામાં પોલીસ વિભાગ માટે એવાયએમ સિન્‍થેટીક્‍સ...
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેવા ફાઉન્‍ડેશન દ્વારા યુનાની ચિકિત્‍સા કેમ્‍પ યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.18: દાનહ ‘સેવા ફાઉન્‍ડેશન’ દ્વારા નવમો યુનાની મેગા ચિકિત્‍સા કેમ્‍પ ઘાંચી જમાત ખાના બાવીસ ફળીયા સેલવાસ ખાતે યોજવામાં આવ્‍યો હતો. આ...
Breaking Newsજાહેરખબરદમણવાપી

લાયન્‍સ ક્‍લબ વાપી નાઈસના સહયોગથી દમણ પોલીકેબ યુનિટ-1ના ટ્રેનિંગ હોલમાં યોજાયેલ રક્‍તદાન શિબિરમાં 54 યુનિટ રક્‍ત એકત્ર કરાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,તા.18 : લાયન્‍સ ક્‍લબ વાપી નાઇસના સહયોગથી અને પોલીકેબના સૌજન્‍યથી દેશની બ્રાન્‍ડેડ વાયર અને ઉચ્‍ચ ગુણવત્તાની કેબલ ઉત્‍પાદક કંપની પોલીકેબના યુનિટ-1ના...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

મસાટ ગામે દુર્ઘટનામા ઘાયલ ત્રણ યુવાઓમાથી એકનુ સારવાર દરમ્યાન મોત 

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.18 : દાદરા નગર હવેલીના મસાટ ગામે બોરટીયા પાડામા એક ચાલીમા ગેસ સીલીન્ડરની પાઇપ લાઈન લીકેજના કારણે આગ લાગવાની ઘટનામા ત્રણ યુવાનો 80 ટકાથી વધુ દાઝી...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

સરપંચ કિરીટભાઈ મીટનાની અધ્‍યક્ષતામાં આયોજીત વરકુંડ પંચાયતની ગ્રામસભામાં ગામતળાવનું બ્‍યુટીફિકેશન-ફેન્‍સિંગ તથા પાણીની સમસ્‍યાનો ચર્ચાયેલો મુદ્દો

vartmanpravah
ગામના રસ્‍તાઓનું ટૂંક સમયમાં નવીનિકરણ કરવામાં આવનાર હોવાની જિ.પં.સભ્‍ય નવીનભાઈ પટેલે આપેલી ખાત્રી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.18 : શનિવારે વરકુંડ ગ્રામ પંચાયતના સરપંચ...
Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણદીવદેશમનોરંજનસેલવાસ

ખાનવેલ મરાઠી માધ્‍યમ શાળાના મેદાનમાં અંડર 19 મલખંબ ગર્લ્‍સ અને બોયઝ ટીમની યુટી સ્‍તરની પસંદગી પ્રક્રિયાનું આયોજન કરવામાંઆવશે

vartmanpravah
વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.15 : ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા આયોજિત ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સ (ધ્‍ત્‍ળ્‍ઞ્‍)ની 5મી આવૃત્તિ, 31 જાન્‍યુઆરીથી...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહઃ ‘સમગ્ર શિક્ષા’ અંતર્ગત ફલાંડીમાં વિશેષ શિક્ષણ શિબિર યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.15 : દાદરા નગર હવેલી અને દમણ દીવ અને બ્‍લોક રિસોર્સ સેન્‍ટર સેલવાસના સંયુક્‍ત ઉપક્રમે શિક્ષણ સચિવ અને શિક્ષણ નિર્દેશકશ્રીના માર્ગદર્શનમાં...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહની શ્રીમતી દેવકીબા મોહનસિંહ ચૌહાણ કોલેજમાં વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.15: દાદરા નગર હવેલીના સેલવાસમાં આવેલી શ્રીમતી દેવકીબા મોહનસિંહ ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્‍ડ સાયન્‍સ કોલેજ પરિસરમાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં...