દાનહ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ હરિ ટી. ખંડારેનું હૃદય રોગના હૂમલાથી નિધનઃ પોલીસબેડામાં ફેલાયેલી શોકની લાગણી
પોલીસ કે.હો. ખંડારેને માન-સન્માન સાથે આપવામાં આવેલી આખરી વિદાય (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.09 : કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના પોલીસ વિભાગમાં ફરજબજાવતા...

