દાભેલ ગ્રા.પં.ના પંચાયત ઘરનું થનારૂં નવીનિકરણઃ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષના સમારકામનો પણ પ્રસ્તાવ
દાભેલ ગ્રા.પં.ના સરપંચ હેમાક્ષીબેન પટેલના અધ્યક્ષસ્થાને ભારત સરકારની ‘સબકી યોજના, સબકા વિકાસ’જીપીડીપી અંતર્ગત મળેલી ગ્રામસભામાં લેવાયેલા મહત્વના નિર્ણયો : સર્વાનુમતે મંજૂર કરાયેલ ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ...

