સેલવાસ પાલિકા દ્વારા ‘સ્વચ્છતા રેંકિંગ’ માટે કરેલું આયોજન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.28: સેલવાસ નગરપાલિકા વિસ્તારના નાગરિકોની વચ્ચે સ્વચ્છતા સર્વેક્ષણ 2023ના પ્રોત્સાહન હેતુ દરેક વોર્ડમાં સ્વચ્છતા બનાવી રાખવાની પહેલ કરી છે હોટલ, શાળા-કોલેજ,...

