બાતમીના આધારે દાનહ એક્સાઇઝ વિભાગ અને પોલીસની ટીમે સંયુક્ત રીતે પાડેલી રેડમાં ખાનવેલની એક કરિયાણાની દુકાનમાંથી અખાદ્ય ગોળ અને ગુટખાનો જથ્થો ઝડપાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.25 : દાદરા નગર હવેલીના ખાનવેલ વિસ્તારમાં આવેલી એક કરિયાણાની દુકાનમાં છેલ્લા ઘણાં સમયથી ગુટખા અને અખાદ્ય ગોળનું ગેરકાયદે વેચાણ...

