વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલની ભારત સરકારના વાણિજ્ય-ઉદ્યોગ મંત્રાલયની કમિટીમાં નિમણૂંક
સાંસદ ધવલ પટેલની નિમણૂંકથી વલસાડ જિલ્લાના ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ થશે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.27: વિકાસના પંથે આગળ વધી રહેલ દુરંદેશી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની...

