દાનહઃ વાઘછીપાના જર્જરિત રસ્તાઓનું જિલ્લા કલેક્ટરે પોતાની ટીમ સાથે કરેલું નિરીક્ષણઃ રસ્તાઓના નવીનિકરણની સંભાવના
સેલવાસ ન.પા.ના કાઉન્સિલર સુમનભાઈ પટેલ અને વાઘછીપાના સભ્ય પ્રવિણભાઈ પટેલની રજૂઆત બાદ કલેક્ટર ગૌરવસિંહ રાજાવતે લીધેલી સ્થળની મુલાકાતઃ સમસ્ત દાનહના મુખ્ય રસ્તાઓની કાયાપલટનું આશ્વાસન (વર્તમાન...

