વેલુગામ સ્થિત દોડીયા સીન્થેટીક્સ લિમિટેડ કંપનીના કર્મચારીઓ દિવાળી બોનસ નહીં મળતા હડતાલ પર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.30 : દાદરા નગર હવેલીના વેલુગામ ખાતે આવેલદોડીયા સીન્થેટીક્સ કંપનીના કોન્ટ્રાક્ટમાં હેઠળ કામ કરતા કર્મચારીઓને દિવાળી બોનસ નહીં મળતા હડતાલ પર...

