દાદરા નગર હવેલી ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ કરાટે સ્પર્ધાના વિજેતાઓને ઈનામ વિતરણ કરાયા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.11: દાદરા નગર હવેલી અને દમણ દીવ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ કરાટે સ્પર્ધાનું આયોજન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ સેલવાસ ખાતે...

