ઉમરગામ સોળસુંબા પંચાયતનો ડે.સરપંચ અને હંગામી ક્લાર્ક રૂા.3 લાખની લાંચ લેતા ઝડપાયા
અરજદારે વડીલોપાર્જીત જમીનમાં બાંધકામ હેતુસર પંચાયત પાસે રજા ચિઠ્ઠ અને ઠરાવ માંગેલ તે પેટે ડે.સરપંચ અમીત પટેલ અને્ હંગામી ક્લાર્ક કૃષાંગ ચંદારાણાએ રૂા.15 લાખ માંગ્યા...

