વાપીમાં સમસ્ત કચ્છ-સૌરાષ્ટ્ર આહિર સમાજ દ્વારા શરદ પૂનમની પરંપરાગત ઉજવણી
પરિવાર મિલન કાર્યક્રમ સાથે પરંપરાગત વેશ પરિધાનમાં રાસોત્સવની ભવ્ય ઉજવણી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.10: વાપીમાં શ્રી સમસ્ત સૌરાષ્ટ્ર-કચ્છ આહિર સમાજ દ્વારા શરદ પૂર્ણિમાએ...

