ઉમરગામ તાલુકાની સરકારી શાળાઓમાં ગુણવત્તા યુક્ત શિક્ષણ અને સુવિધાના અભાવથી વિદ્યાર્થીઓનીદયનીય હાલત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.14: સમગ્ર ગુજરાત રાજ્યમાં શાસક પક્ષ ભાજપા સામે ગુણવત્તા યુક્ત શિક્ષણ અને સરકારી શાળાઓની સુવિધાના અભાવનો મુદ્દો પેચીદો બની રહ્યો...

