જિલ્લા બાળ સુરક્ષા એકમ, દીવ દ્વારા ‘‘નન્હે હાથ કલમ કે સાથ” અંતર્ગતશાળાઓમાં અભ્યાસ કરતા કાળજી અને રક્ષણની જરૂરિયાત ધરાવતા બાળકો માટે શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.13: જિલ્લા બાળ સુરક્ષા એકમ એ કાળજી અને રક્ષણની જરૂરિયાત ધરાવતા તેમજ કાયદાના સંઘર્ષ કે સંપર્કમાં આવેલા બાળકો તેમજ બાળકોના...

