ચીખલી સહિત નવસારી જિલ્લાના ક્ષય વિભાગના કરારબધ્ધ કર્મચારીના સંગઠન દ્વારા પડતર માંગણીઓના ઉકેલ માટે સરકારની આંદોલન નિવારણ સમિત સમક્ષ લેખિત માંગ કરી
પડતર માંગો અંગે તાત્કાલિક નિર્ણય નહિ લેવાય તો 1પમી સપ્ટેમ્બરથી પુનઃ ગાંધી ચિંધ્યા માર્ગે આક્રમક આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારાઈ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.04:...

