ગુરૂવારની મોડી રાત્રિએ પડેલા ધોધમાર વરસાદના કારણે ખાનવેલ-દૂધની રોડ પર ખાડામાં પડેલી ઈલેક્ટ્રીક બસને ક્રેન વડે બહાર કઢાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.01: દાદરા નગર હવેલીમાં ગુરૂવારની મોડી રાત્રિ દરમ્યાન પડેલ ભારે ધોધમાર વરસાદને કારણે વારંવાર પ્રશાસનના ધ્યાનમાં લાવવામાં આવી રહેલ એવા ખાનવેલ-દૂધની...

