દમણમાં વિવિધ મંડળો દ્વારા સ્થાપિત અઢી દિવસની શ્રીજીની મૂર્તિનું કરાયેલું વિસર્જન
(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક) દમણ,તા.02: સંઘપ્રદેશ દમણમાં વિવિધ મંડળો દ્વારા અઢી દિવસના સ્થાપિત ગણપતિની મૂર્તિઓનું આજે સમુદ્રમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. નાની અને મોટી દમણમાં વિવિધ...

