દમણ જિલ્લા કોળી સમાજના પ્રમુખ ડો. નાનુભાઈ પટેલે 16 સમિતિઓના પ્રભારીઓની કરેલી નિમણૂક: કોળી પટેલ સમાજને એક અને નેક બની કામ કરવા આપેલી પ્રેરણા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.21: આજે શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજની ભેંસરોડ ખાતે શ્રી સોમનાથ ભવન ખાતે પ્રમુખ ડો. નાનુભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી...

