દાદરા નગર હવેલીમાં કૃષ્ણ જન્માષ્ટમી કાર્યક્રમ ધામધુમપૂર્વક ઉજવાયો
(વર્તમાન પ્રવાહન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.21: જન્માષ્ટમીના પાવન પ્રસંગે દાદરા નગર હવેલીમાં મંદિરો અને સોસાયટીઓમાં નંદોત્સવની ઝાંકી સજાવવામાં આવી હતી. જેમાં સેલવાસના ગાયત્રી મંદિર, તિરુપતિ બાલાજી,...

