વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ફરજ બજાવતા શિક્ષકોની અનિયમિતતાથી બાળકોને પુરતું શિક્ષણ મળતું નથી
દક્ષિણ ગુજરાતની પૂર્વ પટ્ટી આદિવાસી ક્ષેત્રમાં શિક્ષણ પાછળ કરોડોનો ખર્ચ છતાં કેમ શિક્ષણ નબળું? (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.22: કપરાડામાં સરકારી વહીવટી તંત્ર અને...

