લક્ષદ્વીપના ઓલરાઉન્ડ વિકાસથી કેન્દ્રિય વિજળી અને આવાસ તથા શહેરી વિકાસ મંત્રી મનોહર લાલ ખટ્ટર પ્રભાવિત
કેન્દ્રિય મંત્રી મનોહર લાલ ખટ્ટરે પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્થિતિમાં લક્ષદ્વીપ ખાતે ઊર્જા અને શહેરી વિકાસ પરિયોજનાઓના સંદર્ભમાં આયોજીત સમીક્ષા બેઠકમાં પણ રજૂ કરેલા પોતાના વિચારો...

