વલસાડ ભાજપ કાર્યાલયમાં અટલબિહારી વાજપાઈની 100 મી જન્મજ્યંતી, સુશાસન દિવસે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.25: પૂર્વ વડાપ્રધાન ભારતરત્ન શ્રધ્યેય આદરણીયશ્રી અટલબિહારી વાજપેયીજી 100મી જન્મજયંતિ નિમિત્તે સુશાસન દિવસ અનુસંધાને વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રમુખ...

