દાનહના દમણગંગા રિવરફ્રન્ટ ઉપર વાહન પાર્કિંગની ઉભી કરાયેલી નિઃશુલ્ક સુવિધા
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દિર્ઘ દૃષ્ટિ અને પ્રવાસનલક્ષી નીતિના કારણે રિવરફ્રન્ટ ઉપર પાર્કિંગની મોટી સમસ્યાનો આવેલો અંત : મુખ્ય રસ્તા ઉપર આડેધડ પાર્ક થતા વાહનોથી...

