September 25, 2026
Vartman Pravah

Year : vartmanpravah

11437 Posts - 0 Comments
Breaking NewsOtherદમણદીવ

દમણ-દેવકા ખાતેની હોટલ દરિયા દર્શનમાં સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે જાયન્‍ટ્‍સ ઈન્‍ટરનેશનલ કન્‍વેશનનું કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah
કોરોના મહામારીમાં બીજા લોકોનીમદદ માટે આગળ આવનાર સેવાભાવી લોકોને એવોર્ડ અને પ્રમાણપત્ર આપી સન્‍માનિત કરાયા જાયન્‍ટ્‍સ ઈન્‍ટરનેશનલની સ્‍મરાણિકાનું પણ કરાયેલું વિમોચન (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)...
Breaking Newsઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

સમસ્‍ત માહ્યાવંશી સમાજની વૈશ્વિક ઓળખના પર્યાય બનેલા કેપ્‍ટન અમૃતલાલ માણેક

vartmanpravah
માહ્યાવંશી સમાજના પનોતા પુત્ર કેપ્‍ટન અમૃત માણેકને આંતરરાષ્‍ટ્રીય નેલ્‍સન મંડેલા નોબલ પીસ એવોર્ડ, મહારાજા હરી સિંઘ ડોગરા પુરસ્‍કાર અને ઓસ્‍ટ્રેલિયાની સંત મધર ટેરેસા યુનિવર્સિટી દ્વારા...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણવાડા ગ્રામ પંચાયતમાં બેંકના અધિકારીઓ દ્વારા ‘કિસાન ક્રેડિટ કાર્ડ’ના સંદર્ભમાં ખેડૂતોને અપાયેલી જાણકારી

vartmanpravah
પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ખેડૂતોને સ્‍વમાનભેર જીવવા માટેનું એક ઓર પ્રદાન કરેલું મહત્‍વનું હથિયાર : સરપંચ મુકેશ ગોસાવી દમણવાડા ગ્રામ પંચાયતના નોંધાયેલા તમામ ખેડૂતો ‘કિસાન ક્રેડિટ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

સંઘપ્રદેશની કન્‍યાઓ ડ્રાઈવીંગની તાલીમ લઈ સ્‍વનિર્ભર બનશે : પ્રશાસનનો નવતર પ્રયોગ

vartmanpravah
શ્રી માછી મહાજન બી.એડ. કોલેજમાં ‘‘ ફ્રી ડ્રાઈવિંગટ્રેઈનીંગ ટુ ગર્લ્‍સ’ નો કાર્યક્રમ યોજાયો સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પ્રદેશની મહિલા શક્‍તિ કોઈ ક્ષેત્રમાં પણ પાછળ નહી...
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

પારડી તાલુકાનાગોઈમા ગામે આવનાર પાવર સબ સ્‍ટેશનના વિરોધમાં વધુ ઉગ્ર બનતું આંદોલન

vartmanpravah
વાંસદાના ધારાસભ્‍ય અનંત પટેલની આગેવાનીમાં જાહેર સભા તથા રેલી યોજાઇ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.28 પારડી તાલુકાના ગોયમાં ખાતે બની રહેલ પાવર સબ સ્‍ટેશનનો...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાની ખાનગી શાળાઓમાં આર.ટી.ઈ. હેઠળ 25 ટકા પ્રમાણે પ્રથમ યાદીમાં 1197 વિદ્યાર્થીઓને પ્રવેશ

vartmanpravah
કુલ 2365 વિદ્યાર્થીઓએ ધો.1માં પ્રવેશ માટે અરજી કરી હતી તે પૈકી 1810 નો પ્રવેશ માન્‍ય (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.28 વલસાડ જિલ્લામાં ખાનગી શાળાઓમાં...
Breaking Newsગુજરાતપારડીવલસાડ

કલસર ચેકપોસ્‍ટ નજીક હાઇટેનશન વીજટાવર ઉપર અજાણ્‍યા વ્‍યક્‍તિ ચઢી જતાં બળીને ભથ્‍થું

vartmanpravah
ફાયર, જી.ઈ.બી., 108 જેવી અનેક એન.જી.ઓ.એ રેસ્‍કયૂ કરી નીચે ઉતાર્યો (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.28 કલસર ચેકપોસ્‍ટ પાસે આસવેલ સ્‍મશાન ભૂમિથી કિકરલ જતા માર્ગ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

નાની દમણ દુણેઠા જવાહર નવોદય વિદ્યાલયમાં ધો.6માં પ્રવેશ જોગ: તા. 30મી એપ્રિલ, ર0રરના રોજ પ્રવેશ પરીક્ષા યોજાશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.ર8 નાની દમણ દુણેઠા ખાતે આવેલ જવાહર નવોદય વિદ્યાલય, દુણેઠા દ્વારા એક અખબારી યાદી જાહેર કરી જણાવવામાં આવ્‍યું છે ધો.6માં...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહના સામરવરણી ગામે ઝાડ કાપી રહેલ યુવાન પર ડાળી પડતા સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah
(વર્તમાન પ્રવાહન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.28 દાદરા નગર હવેલીના સામરવરણી ગામે એક યુવાન એના સગાને ત્‍યાં આવ્‍યો હતો, ત્‍યાં ઝાડ કાપી રહ્યો હતો. તે સમયે અચાનક...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વર્ષોથી 586 કરોડની કપરાડા વિસ્‍તારની અસ્‍ટોલ પાણી યોજના કાગળ ઉપર જ

vartmanpravah
ખુદ અસ્‍ટોલ ગામ જ પાણી વગર વણખા મારી રહ્યુ છે 1 હજારની વસ્‍તી માટે બુંદો ટપકાવતો એક હેન્‍ડપંપ ઉપર ગામ નિર્ભર (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)...