દીવ ન.પા.ના બે મહિલા કાઉન્સિલરોનો નિખાલસ એકરાર સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દીવ સહિત દમણ અને દાનહની પોતાના દિકરા જેવી લીધેલી માવજત
પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્વમાં દેશની સેવા કરવા માટે મળેલી સોનેરી તક બદલ દીવ ન.પા.ના કાઉન્સિલર નિકિતાબેન દેવાંગભાઈ શાહ અને ભાવનાબેન પ્રદીપભાઈ દુધમલે પ્રગટ કરેલો...

