September 25, 2026
Vartman Pravah

Year : vartmanpravah

11437 Posts - 0 Comments
Breaking Newsદેશસેલવાસ

દાદરા નગર હવેલી તેલુગુ સંઘમ દ્વારા ઉગાડી ઉત્‍સવનું આયોજન કરાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.03 દાદરા નગર હવેલી તેલુગુ સંઘમ દ્વારા તેલુગુ નવા વર્ષ સુભાકૃતિ-2022 ઉગાડી ઉત્‍સવનું આયોજન અયપ્‍પા મંદિર પરિસર ખાતે કરવામાં આવ્‍યું હતું....
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કડક ટકોર છતાં ચીખલીના ફડવેલમાં મહિલા સરપંચના સ્થાને પતિ જ વહીવટ કરતા હોવાની સભ્યની રાવ

vartmanpravah
મહિલા સરપîચના પતિ હરીશભાઈના જણાવ્યાનુસાર આપેક્ષ કરનાર વ્યક્તિ ચૂંટણીમાં હારી ગયેલા હોય તેનું તેઓને દુઃખ છે અને ચૂîટણીની અદાવતથી આવા આક્ષેપો કરી રહ્ના છે (વર્તમાન...
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસઃ ચૈત્રી નવરાત્રિએ ગાયત્રી મંદિરમાં પૂજા અને હવનવિધિ યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.03 ચૈત્ર મહિનાની નવરાત્રિના પ્રારંભ સાથે સેલવાસના આમલી સ્‍થિત ગાયત્રી માતા મંદિરમાં ભક્‍તોની ભીડ જોવા મળી રહી છે. અહીં સવારથી...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહના સામરવરણીની ગાર્ડનસીટીમાં ગુડી પડવાની કરાયેલી ઉજવણી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.03 કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના સામરવરણીના ગાર્ડન સીટી સોસાયટીમાં રહેતા મહારાષ્‍ટ્રીયન સમાજના લોકો દ્વારા સામુહિક રીતે ગુડી પડવા ઉત્‍સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મરાઠી સમાજના પારંપરિક વેષમાં ગુડી પડવાની પુજા કર્યા બાદ એકબીજાને હિન્‍દુ નવા વર્ષની શુભેચ્‍છા આપવામાં આવી હતી. આ અવસરે દાનહ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિશા ભાવર, સોસાયટીના પ્રમુખ શ્રી બાબુ ડેરે સહિત મહારાષ્ટ્રીયન સમાજના લોકો ઉપસ્‍થિત રહી એકબીજાને ગુડી પડવાની શુભેચ્‍છાઓ પાઠવી હતી.

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.03 કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના સામરવરણીના ગાર્ડન સીટી સોસાયટીમાં રહેતા મહારાષ્‍ટ્રીયન સમાજના લોકો દ્વારા સામુહિક રીતે ગુડી પડવા...
Breaking Newsગુજરાતવલસાડવાપી

લવાછામાં નવા પોલીસ સ્‍ટેશનનું ઉદ્‌ઘાટન કરાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.03 કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના પાટનગર સેલવાસની નજીકમાં આવેલ ગુજરાતના લવાછા ગામે અંબિકા પાર્ક નજીક ભવાની માતા મંદિરની...
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસની વૃંદાવન સોસાયટી ખાતે શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો શુભારંભ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.03 સેલવાસની વૃંદાવન સોસાયટી ખાતે ચૈત્ર માહિનામાં સમસ્‍ત પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ અને દેવી ચરિત્રનો શુભારંભ શ્રી હેમેન્‍દ્રસિંહ...
Breaking Newsગુજરાતદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દિર્ઘદૃષ્‍ટિ અને માર્ગદર્શન હેઠળ સંઘપ્રદેશના ત્રણેય જિલ્લાના જન પ્રતિનિધિઓની ત્રિ-દિવસીય એક્‍સપોઝર વિઝિટ અને ક્ષમતા નિર્માણ કાર્યશાળા સંપન્ન

vartmanpravah
પ્રદેશના પંચાયતીરાજ વિભાગ દ્વારા ગુજરાતના કેવડિયા ખાતે અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલના સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીના દર્શન અને ક્ષમતા નિર્માણ કાર્યશાળાથી ત્રણેય જિલ્લા પંચાયતના પ્રમુખો,...
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ હંમેશ માટે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનું ઋણી રહેશે કારણ કે …

vartmanpravah
છેલ્લા સાડા પાંચ વર્ષમાં પ્રશાસને પ્રદેશમાં શિક્ષણ અને સંસ્‍કારના ઘડતર માટે ઉઠાવેલી જહેમતનું હવે મળી રહેલું પરિણામ પ્રદેશના લોકોની આશા અને આકાંક્ષામાં પણ આવેલું પરિવર્તન...
Breaking Newsદમણદેશ

ભાજપ ઓબીસી મોર્ચાના આસામ રાજ્‍યના પ્રભારી વિશાલભાઈ ટંડેલનું ગુવહાટી એરપોર્ટ ખાતે કરાયેલું અભિવાદન

vartmanpravah
આસામ ખાતે ઓબીસી મોર્ચાને વધુ સક્રિય અને ગતિશીલ બનાવવા વિશાલભાઈ ટંડેલે શરૂ કરેલા પ્રયાસ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.03 ભારતીય જનતા પક્ષના ઓબીસી મોર્ચાના...
Breaking Newsખેલદમણ

નરોલી માહ્યાવંશી પ્રિમીયર લીગમાં નાઈન સ્‍ટાર પેન્‍થર ચેમ્‍પિયન : રનર્સ અપ બનતી કંકુ વોરિયર

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.03 વલવાડાના સ્‍ટેડિયમ ખાતે યોજાયેલ નરોલી માહ્યાવંશી પ્રિમીયર લીગમાં નાઈન સ્‍ટાર પેન્‍થર ચેમ્‍પિયન બની હતી. જ્‍યારે કંકુ વોરિયર રનર્સ અપ...