દમણમાં સમાજ કલ્યાણ વિભાગ દ્વારા ‘નશા મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત બાલ ભવનના વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધા યોજાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.03 સમાજ કલ્યાણ વિભાગ-દમણ દ્વારા તા.29 માર્ચ, 2022ના રોજ બાલ ભવનના વિદ્યાર્થીઓ માટે ‘નશા મુક્ત ભારત’ અભિયાન અંતર્ગત નશાની વ્યસન...

