Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીપારડીમાં મામાના ઘરે રહેતા યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુંvartmanpravahOctober 9, 2024 by vartmanpravahOctober 9, 20240 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.09: પારડી નગરમાં અલખનંદન સોસાયટીમાો ફલેટ નંબર 101 માં રહેતા અને પારડીમાં અમરદીપ નામની કપડાની દુકાન ધરાવતા મૂળ બાડમેર જિલ્લાના...
Breaking Newsઉમરગામકપરાડાચીખલીડિસ્ટ્રીકટદીવદેશનવસારીપારડીવલસાડવાપીવાપી ભાજપા કાર્યકરોએ ગુંજન વન્દે માતરમ ચોકમાં ફટાકડા ફોડી હરિયાણા જીતનો જશ્ન મનાવ્યોvartmanpravahOctober 9, 2024 by vartmanpravahOctober 9, 20240 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.09: ભારતીય જનતા પાર્ટી વાપી શહેર સંગઠન દ્વારા આજરોજ હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં પક્ષને મળેલી અભૂતપુર્વ સફળતા કાર્યકર્તાઓએ વાપી ખાતે ફટાકડા...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસદાનહઃ સાયલીની જે.એસ.કે. ઈન્ડસ્ટ્રીઝ પ્રા. લિ. કંપની દ્વારા કેમિકલયુક્ત પાણી નદીમાં છોડાતા માછલીઓના નિપજેલા મોતથી ચકચારvartmanpravahOctober 9, 2024 by vartmanpravahOctober 9, 20240 સાયલી અને રખોલી ગ્રામ પંચાયતે કંપનીને નોટિસ ફટકારી રૂા.1.14 લાખનો વસૂલેલો દંડ સંઘપ્રદેશના પોલ્યુશન વિભાગદ્વારા ઝેર ઓકતી અને કુદરતીસ્ત્રોતોને નુકસાન પહોંચાડતી કંપની વિરૂદ્ધ કોઈ જ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી જીઆઈડીસીમાં જીંદગી જોખમાય તેવો બાઈક ઉપર સ્ટંટ કરનાર યુવાનને ટ્રાફીક પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યોvartmanpravahOctober 9, 2024 by vartmanpravahOctober 9, 20240 સાહિલ પંડીત નામના યુવકની બાઈક જપ્ત કરી પોલીસે બીએનએસ 281 મુજબ કાર્યવાહી કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.09: વાપીમાં આજકાલ યુવાનોને જોખમી સ્ટંટ કરવાનું...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી-વલસાડમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કાર્યવાહી: સડેલો-વાસી ખોરાકનો જથ્થો નાશ કરાયોvartmanpravahOctober 9, 2024 by vartmanpravahOctober 9, 20240 વાપી મોરાઈ હાઈવે પાર્કોટેલ રેસ્ટોરન્ટ અને વલસાડ ફ્રેસ એન્ડ ફ્રેસ બેકરીમાં કાર્યવાહી કરાઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.09: ગ્રાહકોને તાજો અને પોષ્ટીક ખાદ્ય સામગ્રી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ જિલ્લામાં વિકાસ સપ્તાહ અંતર્ગત વિકાસ પદયાત્રાના આયોજન અંગે કલેક્ટર નૈમેષ દવેની અધ્યક્ષતામાં બેઠક યોજાઈvartmanpravahOctober 9, 2024 by vartmanpravahOctober 9, 20240 તા.11મી ઓક્ટોબરના રોજ વલસાડ ડીએસપી કચેરીથી મોઘાભાઈ હોલ સુધી પોલીસ બેન્ડ સાથે પદયાત્રા નીકળશે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.09: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તા.7 ઓક્ટોબર,...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીશ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવ નોર્થ ઝોન અને ઈસ્ટ ઝોનમાં હાજરી આપતા ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીvartmanpravahOctober 9, 2024 by vartmanpravahOctober 9, 20240 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) રાજકોટ, તા.09: તારીખ 8 ઓક્ટોબરને મંગળવારના રોજ છઠ્ઠા નોરતે રાજ્યના ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી રાજકોટની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસસેલવાસ ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટનો ચુકાદો સેલવાસમાં પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કૃત્ય કરનાર આરોપીને 20 વર્ષની કઠોર જેલvartmanpravahOctober 9, 2024 by vartmanpravahOctober 9, 20240 આરોપી ચંદ્રમા ઉધો યાદવને રૂા.20 હજાર રોકડના દંડની પણ ફટકારેલી સજા, અને જો રૂા.20 હજાર રોકડનો દંડ ભરવા અસમર્થ રહેશે તો વધુ 6 મહિનાની સાદી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીસતત ત્રીજી વખત હરિયાણા વિધાનસભા ભાજપે હાંસલ કરતા જીતની ખુશી મનાવતો પારડી શહેર ભાજપvartmanpravahOctober 9, 2024October 9, 2024 by vartmanpravahOctober 9, 2024October 9, 20240 ફટાકડા ફોડી,મીઠાઈઓ વહેંચી ભારત માતાના જય જયકાર થી સમગ્ર પારડી ઝૂમી ઉઠ્યું (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.09: ગઈ તા.8/10/2024 ને મંગળવારે રાત્રે નવ વાગ્યે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી‘‘ગુજરાત રાજ્ય કક્ષા” એ વાપી કે.બી.એસ. એન્ડ નટરાજ કોલેજના એન.એસ.એસ. વિદ્યાર્થીઓ ઝળકયાvartmanpravahOctober 9, 2024 by vartmanpravahOctober 9, 20240 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.09: ચણોદ કોલોની સ્થિત કેશવજી ભરમલ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ વાપીમાં રાષ્ટ્રીય સેવા યોજના(એન.એસ.એસ.) યુનિટની સેવાકીય પ્રવૃતિઓમાં સક્રિય...