ડીઆરઆઈએ ઉમરગામ જીઆઈડીસી ખાતે સિન્થેટિક સાયકોટ્રોપિક પદાર્થોના ઉત્પાદન સાથે સંકળાયેલા અન્યફેક્ટરી સેટઅપનો કરેલો પર્દાફાશ
ઉમરગામ જીઆઈડીસીની સૌરવ ક્રિએશન્સ નામની કંપનીમાંથી 17.3 કિલો મેફેડ્રોન મળી આવ્યોઃ ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરાઈ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) અમદાવાદ, તા.૦૯: ડીઆરઆઈ દ્વારા પ્રાપ્ત ચોક્કસ...

