September 24, 2026
Vartman Pravah

Year : vartmanpravah

11437 Posts - 0 Comments
Breaking Newsઉમરગામગુજરાતવલસાડ

યુઆઇએની ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા સામે પ્રશ્નાર્થ : કોર્ટ કાર્યવાહીની સંભાવના: ટીમ ઈન્‍ડસ્‍ટ્રીયાલીસ્‍ટ પેનલને મેમ્‍બર સંપર્કમાં મળી રહેલું સમર્થન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્કઃ) સરીગામ, તા.22 બે દિવસ પછી 24મી માર્ચના રોજ કંપની એક્‍ટના નિયમથી કાર્યરત ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પંદર એક્‍ઝિકયુટિવ કમિટી મેમ્‍બરની ચૂંટણી યોજવાની...
Breaking Newsગુજરાતપારડીવલસાડવાપી

વાપી નજીકના પંડોરમાં અનોખો અનાવિલ સમાજનો સ્‍નેહ મિલન કાર્યક્રમ યોજાયો

vartmanpravah
ગામમાંથી વર્ષોથી બહાર સ્‍થાયી થયેલા અનાવિલના 200 ઉપરાંત પરિવારોએ ઉત્‍સાહભેર કાર્યક્રમમાં લીધેલો ભાગ  (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.22 અનાવિલ સમાજ બહુધા વલસાડ જિલ્લામાં વસવાટ...
Breaking Newsગુજરાતવલસાડવાપી

વાપીના કરવડમાં ધોડિયા પટેલ સમાજના યુવક-યુવતીઓનું મૈત્રી પરિચય સંમેલન યોજાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.22 વાપી નજીકના કરવડ ગામે શ્રી કૌશિક કાંતિલાલ હરિયા માધ્‍યમિક શાળામાં વાપીના હરીશ આર્ટ, સુભાષ પટેલ, નવીન પટેલ, ગોવિંદ પટેલ,...
Breaking Newsદેશસેલવાસ

દાનહના ખેલ અને યુવા વિભાગ દ્વારા ઈન્‍ટર કોલેજ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું આયોજન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.22 દાદરા નગર હવેલી અને દમણ-દીવ ખેલ અને યુવા વિભાગ દ્વારા આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત ઇન્‍ટર કોલેજ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું આયોજન...
Breaking Newsગુજરાતવલસાડવાપી

વાપીના ઉદ્યોગકારોની વર્ષો જૂની માંગણી સરકારે સ્‍વીકારીઃ નોટીફાઈડ બોર્ડનું પુનઃ ગઠન કરવામાં આવશે

vartmanpravah
નાણા-ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈ અને ઉદ્યોગ પ્રતિનિધિઓ મુખ્‍યમંત્રી અને ઉદ્યોગમંત્રી સાથે યોજાયેલ મીટીંગમાં લેવાયેલો નિર્ણય  (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.22 વાપી ઔદ્યોગિક વસાહતના ઉદ્યોગપતિઓની વર્ષોની...
Breaking Newsદેશસેલવાસ

પ્રાથમિક મરાઠી કેન્‍દ્ર શાળા સેલવાસમાં ‘સ્‍પેલિંગ-બી’ સ્‍પર્ધા યોજાઈ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.22 પ્રાથમિક શિક્ષણ વિભાગ દાનહની પાલિકા સંચાલિત મરાઠી કેન્‍દ્ર શાળા સેલવાસ ખાતે ધોરણ1થી 8ના વિદ્યાર્થીઓ માટે ‘સ્‍પેલિંગ-બી’ સ્‍પર્ધાનું આયોજન કરવામા આવ્‍યું હતું. જેમાં વિદ્યાર્થીઓના અંગ્રેજીના શબ્‍દોની ચકાસણી કરવામાં આવી હતી. આ સ્‍પર્ધામાં ધોરણ 1થી 5મા અરૂંધતી રોય ગ્રુપ અને ધોરણ 6થી 8વિલ્‍યમ શેક્‍સપિયર ગ્રુપે પ્રથમ સ્‍થાન પ્રાપ્ત કર્યું હતુ કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ તરીકે હિન્‍દી મીડીયમ શાળાના આચાર્ય બ્રજભૂષણ ઝા અને ગુજરાતી મીડીયમના આચાર્ય કળષ્‍ણાબેન માત્રોજા ઉપસ્‍થિત રહ્યા હતા.

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.22 પ્રાથમિક શિક્ષણ વિભાગ દાનહની પાલિકા સંચાલિત મરાઠી કેન્‍દ્ર શાળા સેલવાસ ખાતે ધોરણ1થી 8ના વિદ્યાર્થીઓ માટે ‘સ્‍પેલિંગ-બી’ સ્‍પર્ધાનું આયોજન કરવામા...
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારી

ચીખલી અંબિકા સબ ડિવિઝનના તાબામાં આવતી મજીગામ-થાલા-પાટી માઇનોર કેનાલના તકલાદી કામને કારણે સરકારના લાખો રૂપિયા એળે જવાની સર્જાય રહેલી ભીતિ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ),તા.22 ચીખલી અંબિકા સબ ડિવિઝનના તાબામાં આવતી મજીગામ-થાલા-પાટી માઇનોર કેનાલના તકલાદી કામને પગલે સરકારના લાખો રૂપિયા એળે જવાની ભીતિ સર્જાઈ રહી...
Breaking Newsગુજરાતવાપી

મંજુ દાયમા મેમોરિયલ ટ્રસ્‍ટ વાપીના ઉપક્રમે હિન્‍દી કાવ્‍ય સરિતા સંધ્‍યા યોજાઈ

vartmanpravah
નવગઠીત વાપી હિન્‍દી કાવ્‍ય સાહિત્‍ય સાધના સંસ્‍થા થકી કવિઓની ધારદાર પ્રસ્‍તૂતિથી શ્રોતા મંત્રમુગ્‍ધ બન્‍યા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.22 વાપીની શ્‍યામ કાવ્‍યને નામ વાપી...
Breaking Newsદમણદીવદેશ

સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત દમણઃ કચીગામ સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળામાં ‘બેટી સુરક્ષા-બેટી શિક્ષા’ વિષય ઉપર યોજાયેલો સ્‍વ જાગૃતિ કાર્યક્રમ

vartmanpravah
દમણની માછી મહાજન બી.એડ. કોલેજના નિવૃત્ત પ્રાધ્‍યપક ડો. દિપીકાબેન મહેતાએ શાળાની વિદ્યાર્થીનીઓને જીવન કૌશલ્‍યો વિકસાવવા રસાળ અને સરળ ભાષામાં આપેલી સમજૂતી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)...
Breaking Newsદમણ

દમણ દેવકા-11 દ્વારા હળપતિ સમાજ માટે આયોજીત ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં નાયલાપારડી ચેમ્‍પિયન: રનર્સઅપ રહેલી ઉમરસાડીની ટીમ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.21 નાની દમણના દલવાડા ખાતે રામ-રહીમ ક્રિકેટ ગ્રાઉન્‍ડમાં દેવકા-11 દ્વારા હળપતિ સમાજ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં 24...