દમણઃ દુણેઠા ખાતે અઢી વર્ષ પહેલા પત્નીની હત્યા કરવાની કોશિષમાં પતિને પાંચ વર્ષની જેલ અને રૂા.25 હજારનો દંડ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા. 23 દમણ કોર્ટમાં અઢી વર્ષથી ચાલી રહેલા એક કેસની સુનાવણી આજે કરતા જિલ્લા અને સત્ર ન્યાયાધીશ શ્રી પી.કે.ર્શાએ આરોપી...

