September 23, 2026
Vartman Pravah

Year : vartmanpravah

11437 Posts - 0 Comments
Breaking Newsગુજરાતવાપી

બલીઠા ચેકપોસ્‍ટ પાસેથી વેફર-ચીપ્‍સ બોક્ષની આડમાં રૂા.ર.રપ લાખનો દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ

vartmanpravah
ટ્રક ચાલક આરોપી શશીકાંત શિવશંકરની અટકઃ એક વોન્‍ટેડ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.રર વાપી બલીઠા ચેકપોસ્‍ટ પાસેથી ટાઉન પોલીસ રૂા. ર.રપ લાખનો દારૂનો જથ્‍થો...
Breaking NewsOtherગુજરાત
vartmanpravah
કપરાડા સ્‍ટેટ બારી નારવડ પાસે ટેમ્‍પો નંબર એમએચ-11 એએમ-3314 પલટી જતાંઅકસ્‍માત સર્જાયો હતો. જેમાં ટ્રક ચાલક સંજય શિવાજી કામલેનું ટેમ્‍પો નીચે દબાઈ જતા કરૂણ મોત...
Breaking Newsગુજરાતપારડી

ખડકીમાં એકલવાયું જીવન જીવતા પતિએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું

vartmanpravah
પ્રેમ લગ્ન બાદ મનમેળ નહીં થતાં પત્‍ની છ માસથી રિસાઈને જતી રહી હતી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.22 પારડી ખડકી ખાતે હોટલ રેજન્‍ડાની પાછળ...
Breaking Newsગુજરાતપારડી

ટ્રાફિક ભંગની આકરી કિંમત ભોગવતો અકસ્‍માત બાદ કાર નહીં હટાવતા સર્જાયેલો ત્રિપ્‍પલ અકસ્‍માતઃ કાર મેઈન હાઈવે પર મૂકી બન્ને ચાલકો નુકસાન બાબતે ઝઘડી રહ્યા હતા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.22 પારડી ચર્ચની સામે ને.હા. નંબર 48 પર વાપી તરફ જતા હાઇવે પર જીતેન્‍દ્ર સિંગ માનસિંગ રાજપૂત રહે.મુંબઈ વિરાર તેની...
Breaking Newsદેશ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપમાં કવરત્તી-રાજ નિવાસના ચાલી રહેલા બાંધકામનું કરેલું નિરીક્ષણ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) લક્ષદ્વીપ, તા.22 સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજરોજ લક્ષદ્વીપના રાજ નિવાસની મુલાકાત લઈને ત્‍યાં...
Breaking Newsદેશસેલવાસ

સેલવાસની ડો. એપીજે અબ્‍દુલ કલામ સરકારી કોલેજમાં ‘વિજ્ઞાન સપ્તાહ’નો શુભારંભ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.22 સેલવાસની ડો.એપીજે અબ્‍દુલ કલામ સરકારી કોલેજમા વિજ્ઞાન સપ્તાહનો શુભારંભ કલેકટરના હસ્‍તે કરવામા આવ્‍યો હતો. આઝાદીના અમળત મહોત્‍સવ અંતર્ગત વિજ્ઞાન...
Breaking Newsદમણદેશ

દમણ ન.પા.ને સંપૂર્ણ કચરા અને સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિક મુક્‍ત બનાવવા ચાલી રહેલી સ્‍વચ્‍છતા ઝૂંબેશ

vartmanpravah
દમણ ન.પા. દ્વારા સોમ અને મંગળવારે મોટી દમણ અને નાની દમણ વિસ્‍તારમાં શરૂ કરેલા સ્‍વચ્‍છતા અભિયાન અંતર્ગત જાહેરમાં કચરો નાંખવા બદલ રર1 પાસેથી વસૂલ કરાયેલો...
Breaking Newsદમણદેશ

આજે દમણ જિ.પં.ના પ્રમુખની ચૂંટણી : છેવટે નવિનભાઈ પટેલના નસીબ આડેનું પાંદડું હટે એવી સંભાવના

vartmanpravah
ભાજપ હાઈકમાન્‍ડ દ્વારા જિલ્લા પંચાયતના કોઈ સભ્‍યોના સેન્‍સ લેવાયા નહી હોવાથી નિવર્તમાન પ્રમુખ બાબુભાઈ પટેલને બાદ કરતા પક્ષના પ્રતિક ઉપર ચૂંટાયેલા એક માત્ર ‘પુરુષ'(મેલ) ઉમેદવાર...
દમણદીવદેશસેલવાસ

દાનહના પૂર્વ સાંસદ મોહનભાઈ ડેલકરની પ્રથમ પુણ્‍યતિથિએ શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ

vartmanpravah
મહારાષ્‍ટ્ર સરકારના કેબિનેટ મંત્રી આદિત્‍ય ઠાકરે અને શિવસેનાના પ્રવક્‍તા સંજય રાઉત ખાસ ઉપસ્‍થિત રહ્યા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.22 દાદરા નગર હવેલીના પૂર્વ સાંસદ...
Breaking Newsદમણદેશ

દમણ બાલ ભવન બોર્ડ દ્વારા માતળભાષા દિવસના શુભ અવસર પર સંગીત સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.22 દમણ બાલ ભવન બોર્ડ દ્વારા માતળભાષા દિવસના શુભ અવસર પર સંગીત સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં 20 વિદ્યાર્થીઓએ...